Quotes by Shraddha Panchal in Bitesapp read free

Shraddha Panchal

Shraddha Panchal

@shraddhapanchal808378


रश्मों के बंधन न बाँधो ,
ये निभाई तो दो टूट गयी ….

बिन ब्याहे राधा-श्याम मिले,
और
ब्याही सीता अपने बंधन के ,,,
अपने राम से ही छूट गई !!!!!❤️

Read More

નવી વાત શીખવા મળી

નજર ની સામે જે થતું હોય ને,
એમ થવા દેવાય બાકી,
આંધળા ના શહેર માં અરીસો વેચવા
“ના જવાય “❤️

Read More

कल एक विचार आया !!!!!
अगर किसी जगह
“सुकून “। की दुकान खोल दी जाए !!!!!
और
वहाँ पर बोर्ड पे लिखवाया जाए की
“यहाँ पर बिखरे हुए लोगो को सँवारा जाता है”

तो यकीन मानो !!!
ग्राहको की बहुत लंबी लाइन लग जाएगी ।।।💕

Read More

બધા ને સમજાવતો માણસ ક્યારેય
પોતાને નથી સમજાવી શકતો

કારણ કે લાગણીઓ જ્યારે ગોટાળે ચડે ને
ત્યારે પોતાની
સમજણ પણ સાથ નથી આપતી !!!!!❤️

Read More

ખાનગી વાતો ને ખાનગી જ રાખજો,
જો એ વાનગી બની જશે ને,,,
તો
તમારા કરતા બીજા ને
ચાખવાની વધારે મજા આવશે…..🙏

સંભાવના તારા વ્હાલ ની તો બહું જ નહિવત છે ,
પણ તારો મોહ નહીં છૂટે એ વાત પણ અલગ છે !!!!💕

ખંખેરી ને માંડ સૂકવ્યા હતા શમણાં
આંખ ની છત પર ,,

યાદો નું માવઠું એવું આવી ફર્યું
ફરી બધું ભીંજવી નાખ્યું 💕

Read More

शर्त लगी थी “सुकून” शब्द को एक शब्द में लिखने की
सब किताबे ढूँढते रह गए ,
हमने
“शराब”
लिखकर शर्त जीत ली।।।।💕

Read More

ઓળખાણ કયા હતી તારી અને મારી
આતો કુદરતે એકબીજા ની ભલામણ કરી
અને
આજે એવું અનુભવાય છે વાત કરું તારી સાથે
તો લાગે ફક્ત મારો જ છે
થોડા સમય વાત ના કરું કે ના થાય તો લાગે
“ હું આ વ્યક્તિ ને તો ઓળખતી જ નથી “
💕💕

Read More