“Decision દિમાગથી લો, દિલથી નહિ… પણ દિલને પણ ignore નહિ કરવું.”
જ્યારે કોઇ મિત્રો વિષે ભ્રમમાં આવી જાય, ત્યારે સાહેબ તેને કહેતો:
“ લોકો Social Media પર જે દેખાડે છે, એ હંમેશા સાચું હોય એવું નહીં. Real friends ઓળખવા માટે likes નહીં… time, trust અને truth જોઈએ.”
Story moral (Denim’s way):
➡ “Noise થી નહિ… Facts થી નિર્ણય કરો.”
➡ “Real life ના रिश्તા ઓ Social Media ના filter થી ન માપવા.”