🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿

નવુ જીવન આપનાર _______ ચોમાસાએ ........
વૃક્ષો પાસે હવે વિદાય માંગી .

પર્ણો ,
આખી રાત રડ્યા .
અને.........
લોકોને સવારે ઝાકળ લાગ્યું.


શિયાળાના આગમનની ફુલગુલાબી ઠંડીની હુંફાળી શુભેચ્છાઓ .

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

Gujarati Blog by Ghanshyam Patel : 112003278
Parmar Mayur 1 year ago

નવ જીવન આપનાર,,,ચોમાસાએ.... વૃક્ષોને નવજીવન ધબકતું રાખવાની જવાબદારી આપી વિદાય માંગી. પર્ણો, ખુબજ રડવા લાગ્યા. ત્યારે....., ચોમાસા એ કહ્યું મેઘ સ્વરૂપે તો નહીં,,, પણ ઝાકળ સ્વરૂપે પાને પાને રોજ મળવા આવીશ. શિયાળાના આગમનની આપણે પણ ઠંડી સાથે સુર્યના હુંફાળા તડકા જેવી શુભેચ્છાઓ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now