*ચા અને ચોઘડિયાં*
બધાં મિત્રો એક જગ્યાએ ભેગા થાય એટલે... *શુભ*
બધાં સાથે ચા પીવા ઉપડે એટલે... *ચલ*
ચા ના સ્થળે પહોંચે એટલે... *લાભ*
ચા નો ઘુંટડો ગળા નીચે ઉતરે એટલે... *અમૃત*
ચા પીતાં હોય ત્યારે *પોતાની પત્ની* નો ફોન આવે એટલે... *ઉદ્વેગ*
ચા પીતાં પીતાં *પોતાની પત્ની* ના ફોનને કાપો એટલે... *કાળ*
🤣🤣😄😄🤓🤓