🙏🙏 આ મોબાઈલના જમાનામાં શબ્દો કરતાં ચિત્રો વધુ સમજાવી જાય છે.

એક "ઈમોજી" મુક્યું મોબાઈલમાં ને માણસ નું શું મૂડ છે? તે બતાવી જાય છે.🦚🦚

😆🥰વિશ્વ ઈમોજી દિવસ 😊😞

- Parmar Mayur

Gujarati Good Morning by Parmar Mayur : 111987639
Parmar Mayur 1 year ago

ખુબજ સરસ 👌👌

jighnasa solanki 1 year ago

મોબાઈલમા વ્યસ્ત રહેતો માણસ લાગણીઓથી ત્રસ્ત થતો જાય છે. છોડીને શબ્દોની પરિભાષા ઈમોજી જોવામા વ્યસ્ત થતો જાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now