શબ્દો ની બેડી પડી છે જીભમા શું બોલીએ?
ને તમે સમજી શકો નહી મૌન માં શું બોલીએ?
બહાર ઊભા હોત તો તસ્વીર ની ચર્ચા કરત,
આ અમે ઊભા છીએ તસ્વીર માં શું બોલીએ!!

Gujarati Whatsapp-Status by B     Gov Of Guj : 111984264

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now