Quotes by Hetu P in Bitesapp read free

Hetu P

Hetu P

@hp.398092
(9)

હૃદયની વાત કોને કરું કે?
મારુ મન મુંજાય તો તને જ યાદ કરું ને!

તારા વગર જિંદગી અધુરી
તારા વગર ઘણીયે ઈચ્છાઓ અધૂરી
આ વાતો બધી તને જ કરું ને કે?
તારા વગર કોને કરું?

તું મને સમજે તું મને જાણે
એવો મારા મનનો વહેમ છે
તો તારા વગર મન ક્યાં હળવું કરવું કે?
દુઃખ તો જીવનમાં ઘણાય છે
પણ આંખો તને જ જોવે તો રાહત થાય છે
તો પછી દિલનો ખુલાસો તને જ કરું ને કે?

તને પ્રેમ કરું તને જીવન કહું છું
પછી તારા પ્રેમમાં થોડી પણ કમી આવે તો
દુઃખ મને જ થાય છે
હું એ ફરીયાદ કોને કરું કે??......🥺🖤

Read More

રૂબરૂ અવાય તો આવ
આમ ધોળા દિવસે સપના માં
આવીને હેરાન ન કર 😺🖤

इंतजार आया है मेरे नसीब में ,
लौट कर आना आपकी जिम्मेदारी बनती है... हेतु 🖤

આપી દે ને એક મધ મીઠું સ્મીત,
મારો દિવસ ખીલવવાને,
તું જાણે જ છે કે મારી સવાર
તારા મીઠા સ્મીત થી જ તો થાય છે,
તો શાને જાણી જોય આમ કરે છે?
શું મારો એકાદો દિવસ પણ તું નહી ખીલવે?😿🖤

Read More

बचपन के घाव ही अच्छे थे,
बस घुटनों पर ही लगते थे....

मौसम की मांग हैं,
महबूब को बुलाया जाए ✍️

મારું અસ્તિત્વ ભૂલી,
ખોવાઈ ગઈ છું તારી યાદો મા....
એવું તે કયું રહસ્ય છે તારી વાતો માં ..... હેતુ

DP હમેશા ખુલ્લું રાખો
કદાચ એવું બને,
કોઈ તમારું dp joy
ને પણ ખુશ રેહતું હોય ....
- Hetu P

दुआ है हमारी की आपकी जिंदगी में कोई गम न रहे,
अगर गम की वजह हम है तो हम ही न रहे... हेतु 🖤

વાંચજો અને પ્રતિભાવ આપવાનું નહીં ભૂલતા મારી પહેલી સ્ટોરી ને 🙂👇

https://www.matrubharti.com/book/19973182/n-a