વિધાતા પણ કદાચ
પશ્ચાત્તાપની આગમાં
ઝૂરતાં હશે
ને વિચારતાં હશે
કાશ!લખેલા લેખ પણ
મિથ્યા થઈ શકે…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111982830

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now