હક જતાવી રોકવાની એની આવડત કઈક અનોખી છે,
સાવ સામાન્ય છતાં અનન્ય એવી એની રીત છે,
મને ખુશ જોવા મન એનું મનાવી લે
દોસ્ત! પારકું લાગતું એ પોતીકાથી વિશેષ છે.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111981797

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now