તૂટવાથી તૂટે એવી સામાન્ય ક્યાં લાગણી રાખું છું?
દોસ્ત! શંકા હોય લગીર પણ, તો જડમૂળથી તોડીને જો.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111981221
Falguni Dost 1 year ago

હા ભાઈ.. સાચીવાત

Hemant Parmar 1 year ago

mast...👌 potani ashmartha chuata koiyana mate game ta kari chuatvani shumata anej lagni kahe che...

Falguni Dost 1 year ago

આહહાહા 💛❤️

Dipika 1 year ago

ફરી ઉપડ્યો છે દુખાવો સબંધોમાં, એકાદ લાગણી મચકોડાઈ હશે વર્ષો પહેલા... 💛🧡❤️

Kamlesh 1 year ago

નિ:સંદેહ ફાલ્ગુનીજી

Niya 1 year ago

વાહ…

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now