લોકો પ્રેમ ને સ્પર્શમાં શોધતા હોય છે ,
મેં દુર રહીને તારા અહેસાસને સ્પર્શ્યો છે…

૧૧ઃ૧૧
દુર રહીનેય પ્રેમ અનુભવાય છે…

Gujarati Whatsapp-Status by Niya : 111980040
Kamlesh 1 year ago

વાહ..!!! અનોખીપ્રિતનો અદ્વિતીય એ એહસાસ... હૈયે તારું નામ ને બસ તું જ શ્વાસે શ્વાસ...!!!

Manish Patel 1 year ago

અપ્રતિમ...

Niya 1 year ago

Thank you ☺️

ભૂપેન પટેલ અજ્ઞાત 1 year ago

પ્રેમ નિરાકાર રૂપમાં હોય છે. અને સ્પર્શ થતાં જ આકર્ષણ રૂપ લે છે. ખૂબ સરસ..👌🏻👌🏻👌🏻👌🏻

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now