જો ને તૂટ્યા બાદ પણ ક્યાં છૂટા કરી શકાય છે ?
દોસ્ત! કેટલા સંબંધ દિલના ખુણે જ અનુભવી શકાય છે.
- ફાલ્ગુની દોસ્ત

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111979229
Falguni Dost 1 year ago

વાહ ખૂબ સરસ

Parmar Mayur 1 year ago

પાણી અને કિનારા જેવાં સંબંધ હતા ને કોઈએ પાળ બાંધી દીધી. ધસમસતાં પ્રવાહમાં પાળ તુટીને પાણીએ કિનારાની મુલાકાત કરી લીધી.

jagrut Patel pij 2 year ago

વાહહ 👌🏻👌🏻

Falguni Dost 2 year ago

બસ.. પછી એમ જ જીવન જીવાય જાય છે. ખૂબ સરસ દોસ્ત..

Mrs Farida Desar foram 2 year ago

હા, સાચું દોસ્ત.... સંબંધ દિલ ના ખૂણે સચવાય છે, લાગણી ઓ આંસુ સાથે અથડાય છે... ચાહવા છતાં ચાહત કમ ક્યાં કરી શકાય છે? સંબંધ એમ જ સચવાય છે....

Falguni Dost 2 year ago

ભાઈ આપે એકદમ સાચી વાત કહી

Hemant Parmar 2 year ago

mast...👌 jindgi ma apda bane ne apda java anek madi jase, bus apdej akbijane nahi madi sakye kem ka sabnd ma tirad jo padi che ha khali dil thi jodayala rahiso tama game tavyu thai pan alag nahi thai sakye... atyrna samay ma avu thaiye gayu che ka ja dil thi sara hoiye ne premad swabhavna hoiye ta sabndo ma tamnu kismat tamne sath nathi aptu ne loko tamne chodine jata rahe bus tamno kam hoiye tya sudhi sathe rahe che pachi koiye na koiye rite tamnathi dur thaiye jaiye che..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now