Mrs Farida Desar foram 2 year ago

ખોટા સાથે ખોટું હું નથી કરતી, ખોટા ફૂલો થી હું મહેકતી નથી, સાચા ફૂલો ની ફોરમ છું, પણ સમય સાથે બસ, જીવતા શીખું છું... ખૂબ આભાર.. આટલી સુંદર રીતે મારા શબ્દો ને શબ્દો માં પ્રતિભાવ આપવાં બદલ...

Parmar Mayur 2 year ago

જેનું હૃદય જ મીણ તેનું હદય હદયથી પથ્થર જેવું થઈ શકશે નહીં. સ્વભાવ જેનો લાગણીશીલ તે લાગણીહીન થઈ શકશે નહીં. ફોરમ બજારમાંથી પ્લાસ્ટિકના પુષ્પો મળી રહેશે અનેક પરંતુ સાચા પુષ્પોની ફોરમ કદી પ્લાસ્ટિક નાં પુષ્પો ફેલાવી શકશે નહીં.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now