કાયાનું પિંજરું
છોડીને જવાનું
આતમ પંખી એક
દિન ઊડી જવાનું…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111976826
Falguni Dost 2 year ago

વાહ 👌🏻👌🏻

Parmar Mayur 2 year ago

પીંજરામાં કેદ પંખી કેટલું રહેવાનું, વિશાળ ગગનમાં એક દી ઉડવાનું.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now