Gujarati Quote in Quotes by Shraddha Panchal

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારે તમને મળવું છે ..!!
મન હળવું કરવું છે ..!!
થાકેલી જિંદગીનો થાક ઉતારવો છે ..!!
મારે તમને " HUG " કરીને .. મળવું છે ..!!
નજરથી દૂર છો એટલા જ હૃદયની નજીક છો ..!!
પણ હવે ...
આંખોથી આંખ મળે અને મનથી મન મળે ..!!
તમે મને "Hug" કરીને મળો , મારે તમને હવે એવી રીતે જ મળવું છે ..!!
સપનામાં ઘણુંય જીવાઈ ગયું, હવે તમને એવી રીતે મળવું છે ..!!
અંધારી રાતમાં છત પર તમારી સાથે બેસીને તારલિયા જોતાં જોતાં રાતોની રાત વિતાવવી છે મારે તમને એવી રીતે મળવું છે ..!!
મારે મન હળવું કરવું છે મારે તમને એવી રીતે મળવું છે ..!!
સમય આપ ..!!
ક્યારે મળશો ..!!

Gujarati Quotes by Shraddha Panchal : 111972503
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now