લખવું તો ઘણું છે
પણ શબ્દો નથી
કેહવુ તો ઘણું છે
પણ સંભાળનાર વ્યક્તિ નથી
ક્યારેક આવી જાઈ જો એની યાદ
તો એની તસવીર જોઈ
સ્મિત કરી લઉ છું
એક ખૂણા માં બેસી બે અંશુ પાડી
મારી તકદીર મા નહિ હોઈ
એવું માની લઉ છું
ચાલતું નહિ એના વગર ઍક પણ દિવસ
એ વ્યકિત આજે સાથે નથી
છોડીને ચાલ્યા ગયા કહ્યા વગર
એ દર્દ હવે સેહવતું નથી
અમારી પણ એક કહાની હતી
એક વ્યક્તિ ચાહવા જેવી હતી
એના માટે અમે કાન હતા
એ રાધા અમારી દીવાની હતી
હતી જે મારા જીવ કરતા વિશેષ
આજ એણે ખોઈ બેઠો છું
એની અને મારી યાદો નો મોટો સમંદર લઈ બેઠો છું...!