જો આપણે શરૂઆતથી જ આપણામાં આપણું આપણાંપણું સાચવી રાખીશું,
તો કોઈપણ અન્ય વ્યક્તિ, ક્યારેય
આપણા દુ:ખનું કારણ નહીં બને, કે પછી
બીજા અર્થમાં કહીએ તો, આપણા સારાપણા ને કારણે જીવનમાં ક્યારેય પણ આપણી આંખમાં આંસુ નહીં આવે,
પરંતુ પરંતુ પરંતુ.....
ખબર નથી કે, આપણા સૌના માટે આશ્ચર્યની વાત તો એ છે કે,
જ્યાં સુધી ખોટી રીતે કોઈ આપણને દ:ખી ના કરે, કે પછી,
કોઈ ના-હકનું કારણ વગર આપણને રોવડાવી ના જાય,
ત્યાં સુધી આપણામાં આપણાપણું આવતું નથી.
🙏👍🙏👍🙏👍🙏👍🙏👍🙏