Quotes by S I D D H A R T H in Bitesapp read free

S I D D H A R T H

S I D D H A R T H Matrubharti Verified

@jb19
(7.5k)

“મોક્ષનો મોહ પણ મોક્ષ નથી અપાવતો"

સમય વીતી જશે પણ તારી લાગણીઓનો ભેજ એ જ રહેશે,
લાખ નવા સબંધો બંધાય તોય તારી જગ્યા એ જ રહેશે

“બગીચાને ચાહનારા શું જાણે એક ફૂલડાં પર ફિદા થવું”-બેફામ

*મારે તો બસ ચપટીભર
સ્નેહની તરસ.*

*તું ધોધમાર નહી તો
ઝરમર તો વરસ -લાવણ્યા

આજથી શરૂ થતાં દિવાળીનાં પર્વની મારા સૌ વાચકમિત્રો અને તેમના પરિવારજનોને અનેક શુભકામનાઓ.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Read More

આજથી પ્રારંભ થતી
નવરાત્રીની આપ સૌને મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું.
માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાર્થના...
* 🚩🔱 જય માતાજી 🚩 🔱

Read More

*શુભ સવાર*
સ્વતંત્ર દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ....
*જય હિંદ , જય ભારત, ભારત માતા કી જય*
🙏🏻🇮🇳🧡💚🤍🙏🏻