Gujarati Quote in Funny by parag gandhi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*જલેબી ફાફડા દશેરામાં શું કામ ખાવા જોઈએ ?*

*કારણ કે*

*નવ દિવસ સુધી જલેબીની જેમ ગોળ ગોળ ફર્યા હોઈએ ને દશેરાના દિવસે ફાફડાની‌ જેમ લાંબા થઈને સુઈ જઈએ એ જ દશેરાના જલેબી ફાફડાનું રહસ્ય છે*

*બાકી બધી સ્ટોરી છે*😂😂

Gujarati Funny by parag gandhi : 111953989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now