એક હોય છે ઈચ્છા
બીજા નંબરે આવે
એ ઈચ્છા પ્રાપ્તિ માટેની યોગ્ય તૈયારી
જ્યારે ત્રીજા નંબરે આવે
એ તૈયારી પ્રમાણેનાં પ્રયત્નોની શરૂઆત
બસ આજ તો છે ઈચ્છિત ફળ પ્રાપ્તિ માટેની સીધી ને સાચી ફોર્મ્યુલા
આતો એક માણસ જ છે....
જે ઈચ્છાથી આગળ વધતો જ નથી
સમજાય એને વંદન ને ના સમજાય એને વિનંતી મારા ભાઈ
હંમેશા બેસી રહેવા કરતાં નિષ્ફળ પ્રયત્ન પણ કંઈક વિશેષ જ આપે છે