ઘણી વાર આપણે પોતે જ પોતાની જાત સાથે છેતરપિંડી કરીએ છીએ. ક્યારેક, તેનું કોઈ ચોક્કસ કારણ નથી હોતું. આપણે પોતાની માનસિક સ્થિતિ કે આંતરિક સંઘર્ષને વ્યક્ત કરવામાં અસક્ષમ બની જઈએ.. એવું પોતાની ખોટી આશાઓ, અધૂરી ઈચ્છાઓ, અથવા કંઈક સ્વીકારવામાં આવેલ કે ન થઈ શકેલ બાબતોને કારણે હોઈ શકે છે. ક્યારેક "અમસ્તાં" કહેવું સરળ લાગે છે, પણ પાછળ કોઈ ઊંડો ભાવ હોય છે જે આપણે સમજી શકતા નથી.
Darshana "મીતિ"