સૌથી લાંબો સ્ટંટ એટલે,
ઘર-પરિવારની જવાબદારીઓ
નિભાવવી, ને આ સ્ટંટ પણ એવાં છે કે,
કરવાવાળા સિવાય બીજા કોઈને
દેખાય પણ નહીં, પણ હા,
આજકાલના યુવાનોએ આમાંથી
ઘણું બધું શીખવાનું છે,
ને એનાં માટે એમણે
બહું દૂર જવાની જરૂર પણ નથી,
કેમકે, દરેક ઘરમાં આવા બહાદુર
વિરલા હોય જ છે, જેને આપણે
🙏🏻પિતા🙏🏻 તરીકે ઓળખીએ છીએ.