આજે વડચડ વા અને વરસાદમાં છે ,
આજે મોસમ મિજાજમાં છ....,
મહેકે છે ફૂલો ઉદ્યાનમાં,
બાગની રંગત બહારમાં છે....
આજે મોસમ મિજાજમાં છે....
સ્વાદ અનોખો આદુ વાળી ચા મા છ,
ે ખરી મજા ચોમાસે વરસાદમાં છે....
આજે મોસમ મિજાજમાં છે ...
મહેકી ઉઠી છે ફોરમ રજનીગંધાના ફૂલની,
હસી રહી છે શબનમ ફૂલોની ,
આજે મોસમ મિજાજમાં છે.....