ગાડરીયો પ્રવાહ વહે તેમ વહી રહ્યાં છો બધા..પ્રેમના ભુખ્યા બધા પણ કટોરો લઈને ઉભા તેની લાઈનમાં...
આપશે કોણ પ્રેમ? બધાના હાથમાં કટોરા જ છે ખાલી..
ઈશ્વરીય આવતાર ને શોધી લો...
જાગો છો કે નીંદરમાં?? જરા જોઈલો..
શાની જરૂર છે વાસ્તવમાં તમારે??
ધન દોલત , પ્રેમ હુફ કે શાંતી ની ??