ભાઈ અનુપસિંહ પરમાર Anoopsinh Parmar દ્વારા લખવામાં આવેલ "માહિતી મંચ" બુક રિવ્યૂ...
..પુસ્તક...."માહિતી મંચ".... બહુ જ પ્રતિભાશાળી લેખિકા વિશાખા મોઠિયાનું આ પુસ્તક ... આજ ની યુવા પેઢી...વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓ...સાથે ઉમદા વાંચનમાં રસ ધરાવતા વાચકો માટે અદ્દભુત જાણકારી પ્રાપ્ત કરાવતું શ્રેષ્ઠ પુસ્તક ... જુદાં જુદાં (૨૦) વિષયો પર એકદમ રસપ્રદ માહિતી...મહર્ષિ અરવિંદ ઘોષ....અને રાજા રવિ વર્મા કે જેમણે મા સરસ્વતિનું પહેલું ચિત્ર બનાવ્યું હતું..તેમની જીવન કથની... અશોક ચક્રનાં ૨૪ આરા શું સંદેશ આપે છે તે.. ઐતિહાસિક સ્થળોનાં પ્રવાસનનો શોખ ધરાવતા હોય તેઓ માટે ખાસ.. કર્ણાટકનું ઐતિહાસીક વિજયનગર અને ગુજરાત 'રાણીની વાવ". ક્રિસમસમાં સાન્તા ક્લોસ બનતાં સેન્ટ નિકોલસનો ઈતિહાસ...અંગે બહુ જ અદ્દભુત અને જાણવા જેવી સંપુર્ણ વાતો....યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટમાં આપણાં દેશનો ઐતિહાસિક વારસો ધરાવતી ૪૦ સાઈટ્સની સંપૂર્ણ જાણકારી...વગેરે સહિત totally હટકે પુસ્તક....લેખિકા વિશાખા મોઠિયાનું જ અન્ય પુસ્તક "" નોલેજ ગાર્ડન " પણ એટલું જ સરસ....એના વિશે નજીકનાં દિવસોમાં જ વધુ જાણકારી આપીશ..શોપિઝન પ્રકાશન - અમદાવાદ દ્વારા પબ્લિશ થયેલા આ બંને પુસ્તકો વસાવવા જેવા..
- અનુપસિંહ પરમાર
બુક ખરીદવા માટે આપેલ નંબર પર સંપર્ક કરો - 7226067609