નારી સશક્તિકરણની માત્ર વાતો કરવામાં જ સારી લાગે છે. એ ઘરની બહાર હોય છે ત્યારે ઘણી સ્ત્રીઓને એવું લાગે છે કે આ સ્ત્રી સ્વતંત્ર છે. હું પણ કાશ એના જેવી હોત પરંતુ ઘરની ચાર દીવાલોમાં
હોય ત્યારે એજ સ્વતંત્ર નારીને ખબર હોય છે કે એ કેટલી સ્વતંત્ર છે.
અંતરની દ્રષ્ટિએ.
Rinal 💫💫