સામેની વ્યક્તિનો આપણાં પ્રત્યેનાં વ્યવહારનો
મુખ્ય આધાર, આપણી પર નિર્ભર હોય છે.
શર્ત માત્ર એટલી જ કે,
સહુથી પહેલાં આપણે એ જાણી લેવું જોઈએ કે, એની પાછળ આપણે આપણો કેટલો સમય આપવો, કે પછી કેટલાં નમવું, કે ઘસાવું ? બાકી તો અંતે આપણે જ દુઃખી થઈશું.
Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111943175
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now