અતી ભારે વરસાદ પડયા પછી એક મિત્ર સાથે વાત થઈ,શુ છે પરિસ્થિતિ? તેણે કહ્યું,આ વખતે વરસાદેતો રેકોર્ડ તોડયો નદીના પાણી ગામમાં ઘુસ્યા,ખેતરો તરબોળ થયા, ત્રણ -ચાર વીઘા માં તો ધોવાણને લિધે ફરી વાવણી કરવા લાયક જ ના રહા, ચોમાસું પાક બસ પૂર્ણતાને આરે છે,તે બોલતો ગયો ને હું સાંભળતો ગયો, ઘણી વ્યથા ઠાલવીયા પછી તેણે છેલ્લે કહું કે કાંઈ વાંધો નહીં મેં (વરસાદ) થયે મરસુ નહીં શિયાળું પીતમા લળી લેશું,આ છે મારા ભવ્ય ભારતનો "#ધરતી #પુત્ર " એટલે જ એને "#જગતનો #તાત " કહેવાય છે...

Gujarati Motivational by Mukesh Dhama Gadhavi : 111942975
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now