સંબંધ બંધાય છે સ્નેહ થી, જીવીત રહે છે સંવાદ થી, અનુભવાય છે સંવેદના થી, જીવાય છે હૃદયથી, વિખરાય છે અહંકારથી, અને મરણ પામે છે ગેરસમજ થી..
સંબંધ એ એક એવા વીજળીના તાર છે, જો ખોટા જોડાયા તો ઝટકા લાગે,અને યોગ્ય જોડાયા તો પ્રકાશ આપે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞