Gujarati Quote in Blog by સુરજબા ચૌહાણ આર્ય

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મિત્રો હું સાચું કહું તો મને ભગવાન રામ અને માં આશાપુરા સિવાય આ દુનિયામાં કોઈ પર વિશ્વાસ નથી.મારાં સંતાનો ને ધર્મના સંસ્કાર આપીને મોટા કરવા એ મારી ફરજ છે બાકી સંસાર માં બિલકુલ interest નથી દુનિયા કંઈપણ કહે લખવું મારૂ શોખ છે એટલે હું લખતી રહીશ બાકી ભગવાન ની ભક્તિ કરવી છે સ્વાર્થી સંસાર મને પસંદ નથી.

#Anything

Gujarati Blog by સુરજબા ચૌહાણ આર્ય : 111933356
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now