સંસાર જ્યારે સો ટકા સમજાય છે,
ત્યારે જીવને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
હું રહ્યો સન્યાસી મારા પર,
ના કોઈનો હક કે હિસ્સો.
મારા વસ્ત્રો રહ્યા સાદા એમાં,
નથી કોઈ ગજવું કે નથી ખીશુ.
સંસાર ને તન - મન માંથી કાઢી મૂકયો,
છે મેં મારે નથી કોઈ હારે નાતો કે રિશ્તો.
પરોપકારની ભાવના સાથે સદા,
જીવુ બની ભગવાન નો ફરિસ્તો.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "