Gujarati Quote in Microfiction by hetvi joshi

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#feeling
"હા હું ખૂબ જ રડું છું. ખબર છે તેની મને,
પણ મતલબ એવો નથી કે હું કમજોર છું."
કીધું કોને કે હોય છે કમજોર જે રડે છે.
કોઇ પણ વ્યક્તિ દરેક ની સામે નથી રડી શકતું.
જો તે રડે છે તમારી સામે તો સમજી લેવું
છો તમે ખાસ તે વ્યક્તિ માટે .
અમથું કોઈ ન રડે જ્યારે હોય લાગણીઓ દિલ માં ત્યારે તો આંખ ને પણ થાય મન સાફ થવાનું,ને વરસી પડે છે સામે તમારી. બને એવું પણ ક્યારેક ન હોય અશ્રુ આંખ માં છતાં હોય રડતી આંખો, સમજી શકે તે સમજી શકે પણ ન સમજે તેને કોણ સમજાવી શકે!

Gujarati Microfiction by hetvi joshi : 111925047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now