માણસ પોતાની ભૂલોને સ્વીકારવા માટે સક્ષમ છે કે નહીં? સત્ય એક પ્રકાશ છે, અંધારામાં રાખશો તેટલો જ તે બમણા પ્રકાશ સાથે ઉજાગર થશે, પૃથ્વીમાં વસવાટ કરતો માનવી કે પછી ઈશ્વરરૂપી કોઈ શક્તિ તેને રોકી શકતી નથી. સત્ય પરાજિત છે પરંતુ પરેશાન નથી આ વાત દરેક વ્યક્તિના સ્મરણમાં હોવી જોઈએ.
એક માણસ કેટલી બધી જિંદગીથી, કેટલા બધા લોકોથી, કેટલી બધી સમસ્યાઓથી હારી ગયેલો છે