અમસ્તાજ આમ અધ્ધરે વાત કયા થાય છે!
લાગે કોઈ પોતિકું ત્યાં જ હૈયું ઠલવાય છે.

ઋણાનુબંધ જ હશે કોઈ આ દોસ્તો જોડે,
બાકી આવા નંગ જીવનમાં કયા ભટકાય છે!!!

MB થકી મળેલા એ મારા તમામ દોસ્તો માટે😊

-Bhavesh

Gujarati Whatsapp-Status by Bhavesh : 111911537
Bhavesh 6 month ago

Hu to lagan geet ni tyari pan karine avyo hato🤣🤣

jd 6 month ago

Tme na mlya hot ahiya to mara lagan ma garba kon ramat???

Falguni Dost 6 month ago

અરે રે બસ કરો બન્ને... 😅

Devesh Sony 6 month ago

Bhai bhai…👍

Sonalpatadia Soni 6 month ago

વાહ..ખરેખર સાચું કહ્યું.

Bhavesh 6 month ago

કમળો હોય તેને પીળુજ દેખાય બધુ

Shefali 6 month ago

જેવું હોય એવું કહુ...

Bhavesh 6 month ago

હા એમ🤗 ,અમુક આ જળો જેવા સેમ ટુ યુ મા નંગ ને બદલે મહાનંગ પણ કહે🤣🤣

Falguni Dost 6 month ago

મે માન લિધુ તો માન જ આપુ ને!🤗

Bhavesh 6 month ago

Thank you😊 , સેમ ટુ યુ મા મને માન મળ્યું કે કચરો થયો🙄🙄!!!!

Bhavesh 6 month ago

Thank you😊

Falguni Dost 6 month ago

✍🏻👌🏻👌🏻👌🏻 same to you😅

Bhavesh 6 month ago

Thank you😊, એક વધુ કહેવત યાદ આવી, ન બોલ્યામા નવગુણ🤣

Bhavesh 6 month ago

ખબર છે સાહિત્ય છલકાઈ ને જાય છે એમા આવા ભારે શબ્દો ના વાપરો તો પણ ચાલે

Bhavesh 6 month ago

Thanks dost😊

Shefali 6 month ago

કહેવત તો મર્મ માં કહેવા રજૂ કરી

Bhavesh 6 month ago

અહીં ગુજરાતી કહેવતો ની કોમ્પિટિશન નહીં ચાલતી

Shefali 6 month ago

હાથના કર્યા હૈયે વાગ્યા બીજુ શું..

Shefali 6 month ago

હાસ્તો મારા જેવા

Bhavesh 6 month ago

અમને જાણે હીરામોતી જેવા ભટકાયા!!!

Bhavesh 6 month ago

એતો જેવું કરો એવું ભરો

Shefali 6 month ago

મને તો મહા નંગ ભટકાયા છે 😜

Shefali 6 month ago

Wahhh.. સાચી વાત છે.. same to you 🥳😇

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now