Gujarati Quote in Song by Manjibhai Bavaliya મનરવ

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શબ્દના પુષ્પો ખીલતા કાંટા તેમાં નથી હોતા,
લાગણી વહે કરમાઈ ભય ભુલતા નથી હોતા.

સુવાસને મોહકતા એટલે તેની છે ઊધાનમા,
રૃજુતાને રખોપાંએ પણ કોઈના નથી હોતા,

હર ઘડી વહેતી રહે છે પળો એ જ લયમાં.
વહેલા વાણા પણ કોઈના કદી નથી હોતા.

હું કહું છું શબ્દ ન આવો ને સતત વહે છે.
પુષ્પની જેમ તેજના ફુલહાર નથી હોતા.

મનરવ કશું ગુનગુનીને ભુલી જશુ મથીને,
ગઝલના શબ્દ પણ અમસ્થા નથી હોતા.

Gujarati Song by Manjibhai Bavaliya મનરવ : 111903784
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now