Gujarati Quote in Shayri by radhe Krishna

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

😀એક દોસ્ત..
સુ લખું તારા માટે,🤔
લખતા પેલા સમજી જાય છે...😊
સુ લખું તારા માટે,🤔
લખતા પેલા સમજી જાય છે..☺️
માગવું પડે નય ખુદા પાસે કાય,
એજ ખુદા બની જાય છે...🥰
બધું માગ્યે મળતું નથી,
પણ એ સમજી જાય છે..
કે...🤔🤔
બધું માગ્યે મળતું નથી,
પણ એ મળી જાય છે.
એટલે જ J.P કયે છે☺️
એ દોસ્ત બની જાય છે..😊😊

Gujarati Shayri by radhe Krishna : 111889747
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now