Quotes by J.P in Bitesapp read free

J.P

J.P

@jayu901


अब तो वो दिन भी आ जाए गा...
जिस की हम दोनो राह देख रहे थे...
आप हमसे मिल के भी ना बता पाएंगे
और हम आपसे बिना कहे, रह नय पाएंगे..
सोचा तो था बहोत बाते करेगे मिलके,
लेकीन कम्बक्त दिल पागल हो गया आपसे मिलके..
वो हसी ही सबकुछ बता दिया करती है आपकी,
वो खुशी ही बता दिया करती ही आपकी...
जो नजर से नजर मिला कर समझ जाए सबकुछ,
मुरसद,,,, अब तो तलास है सिर्फ आपकी🤗

Read More

મુરસદ તુમ્હારી યાદ સતાતી હે...😌😌
કભી પાસ આકે ગલે ભી લગા લિયા કરો..🤗
#JERRY 🤫

જિંદગી માં બધું અધૂરું લાગે છે..
બધું હોવા છતાં , અધૂરું લાગે છે,
સમય સારો આવવાની રાહે,બેઠા તા અમે
બસ એના વિચારો માં જીવતા તા અમે,
ના મળ્યા મને એ કે ના મળ્યો સમય..
તોય એની યાદો માં જીવતા તા અમે..
........................................................
કે કંટાળી ને હવે અમે કાપતા તા એક એક દિવસ,
કે જીંદગી થી હારી ને કાપતાં તા એક એક દિવસ..
ના મળી કોય ની ખુશી કે ના મળ્યું કોય નું સુખ
જોયું બધા માં એના જેવું, છતાં....
ના મળ્યે મળ્યું ના કોય..
હવે તો મોત ની રાહે બેઠા,,,
જલ્દી થી આવે એ દિવસ......🥺

Read More

એક દોસ્ત ની કહાની કે કિતાબ નથી હોતી....
એ દોસ્તી ની કોય મર્યાદા નથી હોતી,
એ તો રહે સાથો સાથ, ના પડે કોય વાતે અંત...
જીવન જીવવાની વાતે કોય મર્યાદા નથી હોતી,
એના માટે પ્રેમ છુંપાવ્યે રે નય, ના છુંપાવ્યે કોય વાતો...
વગર બોલ્યે ના, વગર સમજાવ્યે એ સમજે બધી વાતો,
પ્રેમ દોસ્તી માટે માપવાની નિશાની નથી હોતી...
એટ્લે જ એ દોસ્તી ની કોય મર્યાદા નથી હોતી.......

FOR MY BESTU...😊☺️☺️😊

Read More

માગા થા ખુદા સે એક સહારા હમારે લીએ
કમ્બક્ત મે ખુદ ના પહચાન સકા ઉસકો,
માગા થા ખુદા સે એક સહારા હમારે લીએ
કમ્બકત મે ખુદ ના પહચાન સકા ઉસકો,
મે અપને મરનેકી રાહ દેખતા રહા
ઓર વો મુજે ખુશ રહને કી દુઆ કરતા રહા,
અરે તારીફ ક્યા કરું ઉસ શક્સ કી
દેખા ના મગર ફિર ભી મરતા રહા....
J_P😊

Read More

મહોબત તો હમને ભી કિથી,
પર જમાના ના સમજ સકા
મહોબત તો હમને ભી કીથી,
પર જમાના ના સમજ સકા
ફિર હમ ભી થોડે ક્યાં બદલે,
જમાના હિ પૂરા બદલ ગયા...
J.P

Read More

અબજોની સંપતિ ને સોના નું સુખ
ગર્ભ ની પીડા થી ના મોટું ના દુઃખ
વખત પડ્યે ને ના કામે આવે
ના તો મુસીબત ના ટાણે આવે
હોય જો તારી હારે માં નું સૂખ
તો હરી,એ ઠેકાણે આવે
***************************
શબ્દો થી,ના હિ કોય ધન દોલત થી
ના મપાય એનું દુઃખ,
શબ્દો થી ના હિ કોય ધન દોલત થી
ના મપાય એનું દુઃખ
લઇ લ્યો મૂલ્યાંકન ના ત્રાજવાને
તોય ના મપાય એનું દુઃખ...
J.P.ના અક્ષરે ભલે લખાય
તોય ના સમજાય એનું દુઃખ
લઇ લ્યો મૂલ્યાંકન ના ત્રાજવા ને
તોય ના મપાય એનું દુઃખ....

Read More

કે બધું મળવા છતાં અધૂરું લાગે,
કે બધું જોયા છતાં નવું લાગે
કે બધું મળવા છતાં અધૂરું લાગે,
કે બધુ જોયા છતાં નવું લાગે
મળ્યો સથવારો એક તારો,
એથી જ જીવન સારું લાગે.
****************************
માગતો દુવા માં બીજું ના કાય,
બસ નસીબ માં મળે એક તું
માગતો દુવા માં બીજું ના કાય,
બસ નસીબ માં મળે એક તું
આ દુનિયા ની જન્નત ની મારે સુ જરૂર,
બસ તારા થી વધારે કંઈ ના જરૂર...
*****************************

Read More

પ્રેમ થય ગયો તમારી ચાહત થી
પ્રેમ થય ગયો તમારી યાદો થી
પ્રેમ થય ગયો તમારી આંખો થી
પ્રેમ થય ગયો તમારી સ્માઇલ થી
બસ હવે તો દિલ પણ રાહ જોવે છે એની
સુકુન થાય તમારા મુલાકાત થી.
એટલે જ J.P કયે છે...

तुमको देखने की चाहत इस दिल में रहती है
तुमको मिलने की तड़प इस दिल में रहती है,
तुमको देखने की चाहत इस दिल में रहती है
तुमको मिलनेकी तड़प इस दिल में रहती हे
मिलता होगा सहारा किसी और को जीने के लिए
हमारे तो दिल मेंही आप रहती हे

Read More

પ્રેમ કરતા અઘરો શબ્દ નથી જગત માં કોય,
તારા થી વધારે નથી આ દિલ માં કોય
કે પ્રેમ કરતા અઘરો શબ્દ નથી જગત માં કોય
તારા થી વધારે નથી આ દિલ માં કોય,
છતાં માગતો પ્રેમ,ઈશ્વર પાસે વધારે
એને કહી દીધું.. એના થી વધારે આપશે ન કોય.
by..j_p

Read More