કાંટા ફેરવ્યા આજે ઘડિયાળના તો
વીતેલી એ સુંદર પળ યાદ આવી
ગઇ...
કે વરસતા વરસાદ મા ગરમ ભજિયા
અને ચા ની ચૂસકી યાદ આવી ગઇ....
નાખીને મિત્રના ખિસ્સા માં હાથ બિલ
આપવાની એ મજ્જા યાદ આવી ગઇ....
કે ગુસ્સે થયેલા મિત્રને આવતી વખતે બિલ
હું આપીશ એ કહેવાની મસ્તી યાદ આવી ગઇ...
મિત્રો તો થઇ ગયા પોતાની
દુનિયા મા મસ્ત આજે...
પણ ખોલી જુની કિતાબ તો દોસ્તીની
ખુશ્બુ યાદ આવી ગઇ...!
97128 61483M.G