*એક બાળકે વડીલને પૂછ્યું,*
*દાદા, સ્પર્ધા ના હોય એવું કોઈ ક્ષેત્ર સૂચવો.*
*મારે તેમાં કારકિર્દી બનાવવી છે.*
*વડીલ બોલ્યા, માણસ બનવાનો પ્રયત્ન કર,*
*તેમાં હમણાં બિલકુલ સ્પર્ધા નથી...*
*બહુ સ્કોપ છે.*
સુપ્રભાત
રવિવાર પરિવાર સાથે...
***
One child asked an elderly person:
Can you please suggest a field where there is no competition?;
I want to develop my career in that.
The elderly person told:
try to become a man (human);
presently there is no competition at all, there is a lot of scope in it.
*****