શીખામણ આપવાનું મન જરૂર થાય,
પણ કોઈને લેવી ગમતી નથી મફતમાં અને એ પણ સામેથી ,
માટે વીચાર લાવ્યા બાદ માંડી વાળું છું,
કારણ કે પ્રવાહ વિરૂદ્ધ દિશામાં જતો હોય અને તેને એક દમ ધોભી જઈ પરત ફરવાનું કહીએ કોઈ તાત્કાલિક વળે ખરૂં? બસ આવું જ છે, માટે મૌન ,
પણ અરે ભાઈ આ શું માંડ્યું છે? આવું ગાડપણ? આમા સમય વેડફી તમને મળશે શું?? જરા વિચારો તો🤔
-Hemant Pandya