Gujarati Quote in Motivational by Hemant pandya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખવા માટે કે લોકોને પીરસવા માટે તમને બધાને એટલીજ વિનંતી કે એવું જ્ઞાન પીરસો જેથી જગતનું કલ્યાણ થાય, ભારતીય સંસ્કૃતિ નો વીકાસ થાય સારા સંસ્કાર મળે,
જો જો લખેલું નહીં ભુસાય, તમે સમાજને કયા માર્ગે દોરો છો? યાદ રાખજો, ઈતિહાસ માફ નહીં કરે જો આપણા કારણે જગત અવળે માર્ગે દોરાયું, તમારી ભાવના હોય તો ખુદ પાસે રાખો, નહીંતર પાપ ના ભાગી બનશો, પછી જેવી જેની નીયતી 🙏🕉️🚩💐

-Hemant Pandya

Gujarati Motivational by Hemant pandya : 111873827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now