જે સંતાન સુખી જીવન જીવે માટે માં-બાપે કાળી મજૂરી કરી ભણાવી નોકરી ધંધે લગાવ્યા હોય એ સંતાન તેના મિત્ર વર્તુળમાં કોઈપણ મિત્રનો જન્મદિવસ ધામધૂમથી ઉજવે અને માં બાપ નો ઘણી વખત જન્મદિવસ પણ ભૂલી જાય તો તે સંતાન ને શું કહેવું? કે એ જ માં બાપે એના દરેક વરસે આવતા જન્મદિવસ ખુશાલીમાં ઉજવ્યા હોય છે.
- वात्सल्य