આવડખોડલ આવ આવમોગલ મચ્છરાડીમાત
જાગ મેલડી જાગ જ્વાળા ડાધારી .
અબે કર્નલઆવ આવબહુચર બીરડારી
હાલી આવ હિગોલ ગેલ રાજલ મહાકાળી.
સમરથ સભિ નવલખ સખત ચોરાશી ની ચારના
ઉપરે દેવી આવો અભી. સેવક કાઝ સુધારણા
રમજતી રવરાય આઈ ઉપર તુ આવે
કામઈ બૂટ બલાળ બાઈ ખૂબરી બોલાવે
માનલ જેતલ માત ચાપલ ચારનેકી
વરૂડી ને હવ દેવ રાણ બાઈ ને રવેચી.
નાગલ આવ હજોગણી જાન બાઈ જાહડા.
આવજો નવલાખું અઠે વેઢું કેરી વાહરા.
ગેલી મા ગાત્રાળ આવ રે આવ વરન ઉજાળી
ઉધી રે મા આઇ જાગ રે જાગ જોરાડી
હરક મોય કરે હાક તાગ સુબાતર તારે.
આવે ઓરહ કાજ પોહ ય મોટા કય પારે.
એહવુ જોર તારું અકલ કહો માત એ કયા ગયુ
જાગતી જોગણું છો જબર તો આજ કેમ ઊધિ રિયુ.
બાયુ થય બુધિયુ કે ધણી નીદરે ધેરાની
વેગે ય છો કાય વિદેશ કે હો ગય પથ હેરાની.
સેવક કરતે સાદ આવ તી આધે હક ને
આવ નય કા આજ સાઈ કરવા ને સેવક ને.
સાભડિયું કા સુણતી નથી ને બાયું કા બેરિ થીયુ અને
સમરથ મહા છો શક્તિ યુ તો રોકાય શા માટે રીયુ
છોરું તમારા છીએ. માવતર તમે અમારા
ઢીગા છો તમે ધણી.સેવક તમારા
જો ચડી જોગણુ સુણો નય રાવું સવરે
તો પૂરવ દસ છોડી અરક ઉગે આથમને
મેરાણ માજ મેલી દિયે ધ્યાન ન સંકર ધરે. શક્તિ
માટે સેવક તણા આવો નેહ જો ઉપરે.
ચોરાશી ચારણા લાખ નવ લોબડીયાડી
છપન કરોડ ચામુંડ ખરી જોગણ ખપરાડી
ત્રશુલ યાળી ટેગ ધુણતી ધાબરી યાળી
શક્તિ માતા સરણ તવ બુઢ્ઢી ઓર બારી.
સેવક સાઈ કરવા સગે ખેતર વીર ખેલાવજો અને આ વેરી ધર કરવા વિધન આયુ વેલી આવજો.