વખાણ અન્યના રૂપ રંગના ? મીથ્યા છે બધું
હું તમે બધા ઈશ્વરના હાથની કટ પૂતળી, એ કહે તેમજ કરવું પડે , એના સિધ્ધાત વિરૂધ્ધ ગયા , કે દુઃખ ના દાડીયા બની ગયા,
બસ સત્વને ધારણ કરી સત્વને ધારણ કરનાર ઈશ્વરીય રૂપને માંનો ખુદ એમના જેવા બની સેવા ના કાર્ય કરો, સેવા કરતી વખતે સમભાવ રાખો કોણ સારૂ કોણ ખરાબ બસ કોણ જરૂરીયાત મંદ હકદાર ,
મળે જો કોઈ એક જેવું બીજું દીલદાર તો એક થી બે ભલા ભવ સુધરે નહીં ભવસાગર તરી જવાય.સફર રહે આનંદ મય ,મારા રામ ની મહેર થઇ જાય.
-Hemant Pandya