મતલબી આ સંસાર પણ હું પણ તેમના જેવો થાઉં???
કદાપી નહીં, જેવા જેના કર્મ કરશે એવું ભરશે,
પણ મારૂ પ્રેમાળ વ્યક્તિત્વ જેને કોઈ ઈશ્વરીય રૂપ માનતી હતી, એ કયારેય નહીં મુકો,
લોકો તેમની નીયતી મુજબ ગમે તેવો વહેવાર કરે પણ હું દીવસે દીવસે પ્રેમની દુનીયા તરફ આગળ વધી મારા માં અંશતઃ રહેલ વીકારોને ત્યજી શુધ્ધ સત્વને ધારણ કરીશ, હે મારા આત્માના રચીતા પરમ પિતા પરમેશ્વર મને સત્વના માર્ગ પર શીધ્ધી હાસલ કરી તુજ સુધી પહોંચી શકું તેવી યથા શક્તિ આપજે