Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
ખુલ્લામા ખડખડાટ કરતા માનવીઓને અમે એકાંતમા રડતા જોયા છે,
અને
શિખરો સર કરેલા સિકંદરને અમે પગથિયે પડતા જોયા છે.
પાછો નય હટુ કહેતા પ્રધાનને પણ વખત ઉપર પાછા વળતા જોયા છે
તો કાયર સમજીને કાઢી મૂકેલને અમે લાજ માટે લડતા જોયા છે.
શબરીની સાધના સાથે એને રામ મળતા જોયા છે
તો દશરથને દિકરા વિના "શ્યામ" આયા બળતા જોયા છે.
-શ્યામ ગઢવી