કૈકૈઈને ભરતને ગાદીએ બેસાડવા હતા પણ પરીણામ શું આવ્યું? શુર પંખાને શ્રી રામ સાથે પરણવું હતું, અને રાવણને સીતા જોઈતા હતા , પરિણામ શું આવ્યું?
દુર્યોધનને પાડવોને મારી આખું રાજપાટ જોઈતું હતું પરીણામ શું આવ્યું,
કંશે દેવકી વાસુદેવ ને જેલમાં પુરી દેવકીના બધા પુત્રોનો વધ કરી અમર થવું હતું પરીણામ શું આવ્યું?
અસ્વથામાએ બ્રહ્માસ્ત્ર ઉગામી પાડવોના વંશનો નાશ કરવો હતો પરીણામ શું આવ્યું?
બળ કે સતા નો દુર ઉપયોગ થી કે બળજબરીથી કશું હાસલ નથી કરી શકાતું. હરી કરે શો હોઈ
-Hemant Pandya