*જય ગુરુદેવ !!......*
👉આજથી.. *વિજ્ઞાન ભૈરવ* માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયેલ છે.
♾️ *વિજ્ઞાન ભૈરવ-રાજકોટ*
*ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ની દિવ્ય હાજરી માં..*
*તારીખ: 11 માર્ચ, 2023*
*સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ*
*રજીસ્ટ્રેશન લિંક:*
https://linktr.ee/vbrajkot
લિમિટેડ સીટ છે તો તાત્કાલિક સજિસ્ટર કરવા વિનંતી..
*પાત્રતા અને માપદંડ:*
✓ વહેલા તે પહેલાં ના ધોરણે, તેથી જ્યારે પણ તમને આ સંદેશ મળે ત્યારે શક્ય તેટલી વહેલી તકે રજીસ્ટ્રેશન કરો.
✓ 18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ જોડાઈ શકે છે.
✓ ઓપન ફોર ઓલ (જેમણે આર્ટ ઓફ લિવિંગનો કોઈ કાર્યક્રમ અગાઉ કર્યો નથી તેઓ પણ જોડાઈ શકે છે)
✓ તમે કરેલા યોગદાન માટે કોર્સ પૂરો થયા પછી 80G પ્રમાણપત્ર આપવામાં આવશે.
✓ ઓનલાઈન રેજીસ્ટ્રેશન સમયે તમારો આધાર નંબર અને PAN નંબર જરૂરી રહેશે.
✓ એક વ્યક્તિ એક જ આધાર અને પાન નંબર સાથે ઘણા લોકો ની (અંદાજે 5-10 લોકો) નોંધણી કરાવી શકે છે
☎️ *રજીસ્ટ્રેશન સંબંધિત કોઈપણ પ્રશ્ન માટે સંપર્ક કરો.*
1. 9016151617
2. 9879124774
3. 9426986808