કયાંક ખર્યું મોરપિંચ્છ
ને યાદ આવ્યું ગોકુલ
વાંસળીમાંથી રેલાયા સુર
ને આંખોમાંથી નિતર્યા પૂર…
-કામિની

Gujarati Poem by Kamini Shah : 111831607

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now