પ્રેમ ની પરિભાષા ૨
ગૌરી - ( ગૌરી ને લાગે છે રોબી એ એની આસ્થા નો ભંગ કર્યો છે અને ઈશ્વર નું પણ અપમાન કર્યું છે. અને એ આક્રોશ માં આવતાં રોબી જી બાજુમાં નીચે જઈને બેસી જાય છે અને . ડાયલોગ : ગૌરી - પોતાનો હાથ રોબિનાં શોલ્ડર ની ઉપર રાખતાં કહે છે કે. જો રોબી મને ખબર છે કે તું એક નંબરનો નાસ્તિક માણસ.છે.અને બીજું કે આંખમાં આંખ નાખીને ને ગૌરી બોલે.છે કે હું તને બહું પ્રેમ કરું છું પણ મારી કહેવાની ક્યારે હીંમત થઈ નાં હતી. અને આ ગૌરી અને રોબી ની બહેલી મુલાકાત હતી.
બધા લોકોની નજર રોબી અને ગૌરી ની ઉપર છે. જે લોકો થોડીવાર પહેલા ગૌરી ની મજાક કરીને એની ઉપર હસી રહ્યાં હતાં. હવે બધા રોબી ની ઉપર હસી રહ્યાં છે.🤣🤣🤣
અને લોકો comment કરે છે. રોબી તેરે standard કે તો ધાજીયા ઉડ ગયે રે બાબા.બીજો છોકરો કે છે રોબી ઇંટના ચૂપ ક્યો હે પ્યાર હો ગયા ક્યાં તેલ કિ દુકાન સે તુજે.
રોબી. ( રોબી તો સ્ટેચ્યું બની ગયો છે સાવજ અને એ બીજા લોકો ને સાંભળી રહ્યો છે વાહ ગૌરી તુંજ મે બડી હીંમત હે રોબી કો love you બોલ દિયા.
ડાયલોગ : બહું થયું ચાલો હવે, ગૌરી પાગલ છે. એ મજાક કરે છે. અને આમપણ અમે હજુ પહેલીવાર મળ્યા છે.
રોબી ને યાદ આવ્યું કે જ્યારે એ થોડાં મહિના પહેલા લંડન ગયેલો ત્યારે એ "શિવા" ને મળેલો એક કલ્બ માં, અને ગૌરી અને શિવા નો ચહેરો રોબી ને મળતો જુલતો લાગ્યો.
રોબી - રાહુલ સુન મેરી બાત પતા નહિ ક્યું યાર મુજે ગૌરી કોઈ મિસ્ટ્રી લગતી હૈ, ઉસે દેખ કે મુજે લંડન ની શિવા કિ યાદ આતી હે હૂબહૂ ચહેરા બસ દોનો મે આસમાન જમીન કા ફરક તો હૈ.
રાહુલ : નહીં બડી કભી કભી હમે જો લાગતા હૈ વો હોતા નહિ ઓર જો હોતા હે વો લાગતા નહિ. જ્યાદા મત સોચ..
ગૌરી -( ગૌરી કલ્લાસ એટેન કરને જાતિ હે ઓર વહા વો અપની બેન્ચ પર રોબી કો દેખ કે બોલતી હે)
ડાયલોગ :
ગૌરી :ઓહ હેલો ઊભો થા અહીંયા થી!
રોબી: શું કામ હું નહિ ઊભો થાઉં મારી મરજી.
ગૌરી : એ મરજીવાડી તારા જેવા કંઇક જોયા ઊભો થાય છે કે પછી તને હાથ પકડીને ઊભો કરું.
રોબી : કરને યાર આમ પણ તું મને પ્રેમ કરે છે એ તે બધાની સામે કબૂલ્યું છે તો હાથ પકડવામાં વાંધો શું હોય તને. શું કેવું છે મિત્રો.
મિત્રો તાળીઓ વગાડી રહ્યા છે.
ગૌરી: તું એમ તો મારી વાત નહીં માને ,( રોબી ને હાથ પકડીને બીજી જગ્યા એ લઈ જતા કહે છે.)
અહીંયા જ બેસવાનું છે તારે હવે રોજ મારા બાજુમાં.🤣
રોબી: આ તો સાવ પાગલ છે, વધારે સમય મે તારા જોડે વિતાવ્યો તો હું પાગલ થઈ જઈશ.
(રોબી વિચારે છે ગૌરી અને શિવા માં ફક્ત કપડાં નો ફર્ક છે બાકી વર્તન તો સરખા છે, એક ભારત દેશ ની તો એક વિદેશી)
રોબી: હે ભગવાન શું છે આ બધું....
To be continued....